ૐ દાદા ફાઉન્ડેશનના સહયોગથી નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

Local | Rajkot | 21 May, 2024 | 03:02 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
ૐ દાદા ફાઉન્ડેશન અને શ્રી વરદાન ફીઝીયોથેરાપી સેન્ટર દ્વારા તા.19ને રવિવારે ઓમકાર ફીઝીયો ફીરો હેલ્થ કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો.પરિતાબેન લુણાગરિયા ડો.મહેકભાઈ જૈન દ્વારા 108 થી વધુ દર્દીને સારવાર આપવામાં આવી હતી. આ હેલ્થ કેમ્પમાં મેયર નયનાબેન પેઢડિયા દંડક મનીષભાઈ રાડિયા હાજર રહ્યા હતાં.આ કેમ્પને સફળ બનાવવા ૐ  દાદા ફાઉન્ડેશનના પ્રમુખ મુરલીભાઈ દવે તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj