બોટાદના હામાપર ગામ ખાતે બોટાદ જિલ્લા શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત બારમાં સમુહ લગ્નોત્સવ સમારોહમાં ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સમુહ લગ્નોત્સવમા પ્રભુતામાં પગલા માંડનાર તમામ નવયુગલોને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જિલ્લાના આગેવાનશ્રીઓ- અગ્રણીશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy