મોટી મારડમાં એટીએમમાં ખુંટીયો ઘુસી ગયો

Local | Dhoraji | 09 May, 2025 | 12:10 PM
સાંજ સમાચાર

ધોરાજીના મોટી મારડ ગામે એસબીઆઈના એટીએમમાં ખુંટીયો જોવા મળતા કુતુહલ સર્જાયું હતું આ ઘટના આ વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. કોઈ નાગરીક આ અંગેની જાણ બહાર એટીએમમાં પૈસા ઉપાડવા જાય અને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ર્ન ઉઠયો છે આ ઘટનામાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. આ ઘટનાનો ફોટોગ્રાપ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ છે.      (તસ્વીર અને અહેવાલ: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj