એક આધુનિક નવી શોધ

બ્રેઇનનો ઓર્ડર માનશે વ્હીલચેર!!

World, Technology, Off-beat | 11 June, 2024 | 05:10 PM
સાંજ સમાચાર

લંડન : 
બંને હાથ અને બંને પગથી પેરલાઇઝડ હોય એવા લોકો પણ પોતાની મેળે હરીફરી શકે એવી અનોખી મુવોબ્રેઇન ચેર ટયુનિશિયાની એન્જિનીયર સોલેઇમા તમીમે તૈયાર કરી છે.

મુવોબ્રેઇન નામના આ પ્રોજેકટ અંતર્ગત તૈયાર થયેલી વ્હીલચેર ટચપેડથી પણ મેનેજ થઇ શકે છે. એ ઉપરાંત તમે બોલીને કમાન્ડ આપીને, ચહેરાના ચોકકસ હાવભાવ આપીને અથવા તો મગજમાં ચોકકસ કમાન્ડ વિચારીને પણવ્હીલચેરને ઓપરેટ કરી શકશો.

550 એન્જિનીયરોએ તૈયાર કરેલી પ્રોડકટમાંથી ટયુનિશિયાની આ એન્જીનીયરની વ્હીલચેર યંગ ઇનોવેશન પ્રાઇઝ માટે સિલેકટ થઇ હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj