#video શહેરમાં એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ લાગવા મામલે એસીપી બી.જે.ચૌધરીનું નિવેદન
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ લાગવાનો મામલો : જોકે હજુ પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે : એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ અમે ફરિયાદ નોંધશું - ACP : ત્રણ લોકોના મોતના જવાબદાર મામલે પોલીસનું મૌન : આગ લાગવાની ઘટનામાં ત્રણના મોત થયા છતાં હજુ પણ જવાબદાર કોણ તે પોલીસને નથી ખબર : શું પોલીસ આરોપીઓને બચાવી રહી છે? તે સવાલમાં પણ ACPનું મૌન : જોકે આગ લાગવાની ઘટનામાં પોલીસની બેવડી ભૂમિકા જોવા મળી : બિલ્ડર એસોસિયનને પોલીસ જવાબદાર નથી ગણતી તેમજ આ બિલ્ડિંગના બિલ્ડરને પણ પોલીસ જવાબદાર નથી ગણતી : આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકોના મોત છતાં હજુ સુધી કોઈની જવાબદારી ફિક્સ થઈ નથી : પોલીસની કામગીરીને લઈને અનેક શંકા ઉપજી #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy