#video શહેરમાં બોગસ દસ્તાવેજો રજુ કરી મેડીક્લેમ પકાવવાનાં કાવતરા મામલે એસીપી રાધિકા ભારાઈનું નિવેદન
શહેરમાં બોગસ દસ્તાવેજો રજુ કરી મેડીક્લેમ પકાવવાનાં કાવતરા મામલે એસીપી રાધિકા ભારાઈનું નિવેદન : ફિનિક્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડીક્લેમ પકાવવા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા : અમદાવાદના ડો.રશ્મીકાંત પટેલે ફરિયાદ નોંધાવી હતી : આરોપી દેણામાં આવી જતા પૈસા માટે કાવતરું રચ્યું હતું : ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી : સમગ્ર મામલે ACP રાધિકા ભારાઈએ આપ્યું નિવેદન #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy