રાજકોટના અપહરણ દુષ્કર્મ અને પોકસોનાં ગુનામાં નાસતા ફરતા બાલ કિશોર આરોપીની અટકાયત કરી છે. રાજકોટ માલવીયાનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પી.આઈ.જે.આર.દેસાઈની સુચના મુજબ પી.એસ.આઈ.એમ.જે.ધાધલ પો.કોન્સ મનીષભાઈ સોઢીયા, અત્રકેતુસિંહ ઝાલાએ અપહરણ, પોકસોના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા બાળ કિશોર આરોપી જે ગુનામાં ચાર માસથી નાસતો ફરતો હોય તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy