આદિત્ય એલ-1: સુર્યની સૌર લહેરોની તસ્વીરો મોકલાવી

India, Technology | 11 June, 2024 | 03:01 PM
સાંજ સમાચાર

ભારતે પ્રથમ સૌર મિશન અંતર્ગત આદિત્ય એલ-1 ને લેંગ્રેજીયન પોઈન્ટ (એલ-1) પર પહોંચાડી દીધુ જ છે. અને તેના દ્વારા સુર્ય અને તેમાં સર્જાતા તોફાનની તસ્વીરો લેવામાં આવી રહી છે.

આદિત્ય એલ-1 ના બે રીમોટ સેન્સીંગ ઉપકરણોએ સૌર લહેરોનાં તરંગોની છે.તસ્વીરો લીધી હતી ઈસરો દ્વારા તે જાહેર કરવામાં આવી છે. ધરતીથી 15 લાખ કિલોમીટર દુર કેન્દ્રીત આદિત્ય એલ-1 ગત જાન્યુઆરીમાં એલ-1 પર પહોંચ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj