બોટાદ જીલ્લા મઝદુર સંઘની કારોબારી બેઠક યોજાઈ

Local | Botad | 10 June, 2024 | 11:13 AM
સાંજ સમાચાર

બોટાદ,તા.10
ભારતીય મજદુર સંધ સંલગ્ની બોટાદ જિલ્લાી મજદુર સંધની જીલ્લામ કારોબારી બેઠક યોજાઇ,ભારતિય મઝદુર સંધ સંલગ્ની બોટાદ જિલ્લાી મઝદુર સંધની જીલ્લા  કારોબારી કમીટીની બેઠક બોટાદ જીલ્લા  અધ્યક્ષ રાજુભાઇ ડેરૈયાના અધ્યજક્ષ સ્થારને તા.08 જુન 2024,શનિવારના રોજ ભારતીય મજદુર સંધ ગુજરાત પ્રદેશ ઉપાધ્ય ક્ષશ્રી રાજેન્દ્ર્સિંહ ચુડાસમા તેમજ પ્રદેશમંત્રી શ્રી સમીરભાઇ એચ. જોશીની ઊપસ્થિતીમાં યોજાયેલ.    

આ બેઠકમાં બોટાદ જીલ્લા  કારોબારીના સદસ્યોિ તેમજ તાલુકા કમીટીના સદસ્યોા હાજર રહેલ. તેમજ  ભારતીય મજદુર સંધની સ્થાીપના 23 જુલાઇ 1955 ના રોજ માન.દતોપંત ઠેંગડીજી ધ્વારરા કરવામાં આવેલ. જે મુજબ બી એમ એસ ની સ્થા પના ને 69 વર્ષ પુર્ણ થઇ આગામી સમયમાં 70 માં વર્ષ પ્રવેશ થનાર હોઇ જેને અનુલક્ષીને બીએમએસ ની નીતીરીતી તથા કાર્યપ્રણાલી અને સામાજીક હિત સંબંધીત કામગીરીઓની જાણકારી બોટાદ જીલ્લાનના તમામ તાલુકાના ગામ સુધી પ્રસરાવવા એકજુથ થઇ કામગીરી કરવા નિર્ણય કરવામાં આવેલ.

આ કામગીરી માટે ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ તમામ યુનીટ જેમ કે, મધ્યા હન ભોજન યોજના કર્મચારી સંધ, ગુજરાત એસ.ટી પરીવહન કર્મચારી સંધ, ગુ.પા.પુ.બોર્ડ, આશા-આંગણવાડી કર્મચારી સંધ, નગરપાલિકા તથા જીલ્લાયમાં આવતા અન્યલ અસંગઠીત યુનીટોના કર્મચારીઓને તન મન ધન થી સહયોગ આપવા જીલ્લાલ અધયક્ષ ધ્વા.રા અનુરોધ કરવામાં આવેલ.બેઠકનું સંચાલન જીલ્લાલમંત્રી કુલદીપભાઇ ધાધલ ધ્વારરા તેમજ સંલગ્નમ વ્યાવસ્થાઆ શ્રી રાજભાઇ પરમાર તથા હિતેશભાઇ સીંગલ ધ્વાારા કરવામા આવેલ છે. તસ્વીર: રીમલ બગડીયા

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj