ખંભાળિયાની ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટની અનેરી સિદ્ધિ: 12 વિદ્યાર્થીઓ નર્સિંગમાં સિલેક્ટ

Local | Jamnagar | 10 May, 2025 | 03:03 PM
સાંજ સમાચાર

ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા ભૂતકાળમાં અનેક વિદ્યાર્થીઓ માટે અપાયેલી તાલીમ તેમજ શિક્ષણ નોંધપાત્ર બની રહ્યું છે. આ વચ્ચે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી સ્ટાફ નર્સોની ભરતીમાં ખંભાળિયાની પ્રતિષ્ઠિત શ્રી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજના 12 વિદ્યાર્થીઓ ફાઇનલ મેરીટમાં સિલેક્ટ થયા છે.

આ સિલેક્શનથી ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાનું નામ સમગ્ર રાજ્યમાં વધુ ઉજળું બની ગયું છે. આ સિદ્ધિ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર પી.વી. કંડોરીયા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.                                    (તસ્વીર : કુંજન રાડીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj