ગોંડલમાં વર્લી ફીચર આંકડાનો જુગાર રમતો અનવરશા શાહમદાર ઝડપાયો

Local | Gondal | 15 May, 2024 | 04:05 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે વર્લી ફીચર આંકડાનો જુગાર રમતા અનવરશા શાહમદારને પકડી પાડયો હતો. પોલીસે દસ હજારથી વધુની રોકડ કબ્જે કરી જુગાર ધારાનો ગુનો નોંધ્યો હતો. 

મળતી વિગત મુજબ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ છાપરા નં.9 પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતો અનવરશા હનીફશા શાહમદાર (ઉ.વ.38 રહે. ગોંડલ, ભગવતપરા શેરી નંબર 12/37 કોળીવાળ) ને દબોચી લઈ તેની પાસેથી રોકડ  રૂ.10,500 કબ્જે કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj