વિપુલ હિરાણી ભાવનગર તા.18
ભાવનગર મહાનગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે બેઠક જાળવી રાખી છે. કોંગ્રેસના ઉમેદવારને હરાવી ભાજપના ઉમેદવાર અમરશી ચુડાસમાએ 3 હજાર કરતાં વધુ મત ની સરસાઈથી વિજેતા બન્યા છે.
ભાવનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણ ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર હિંમતભાઈ મેણીયા સામે 3,000 થી વધુ ની સરસાઈથી જીત મેળવી છે. વિજેતા ઉમેદવારનું ભાજપ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy