કચ્છમાં ભાજપના વિનોદ ચાવડાની વિજયી દૌડ

Gujarat, Lok Sabha Election 2024 | Kutch | 04 June, 2024 | 12:01 PM
સવારે અર્ધો લાખ મતની લીડથી આગળ : સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીતી જવાનો આશાવાદ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 4
કચ્છ લોકસભાની બેઠકની ચૂંટણીની મત ગણતરી આજે સવારે ચાલી રહી છે ત્યારે ભાજપના સીટીંગ સાંસદ વિનોદભાઇ ચાવડા 46251 મતથી આગળ નીકળી ગયા છે. 

આ બેઠક પર ભાજપ સામે કોંગ્રેસના નીતિશ લાલન ચૂંટણી લડી રહ્યા છે. તા. 7 મેના રોજ કચ્છ બેઠક પર 56.14 ટકા મતદાન થયું હતું. આજે સવારે ચાલુ મત ગણતરીએ વિનોદભાઇ ચાવડાએ 1,59,709 અને કોંગ્રેસના  નીતિશ લાલનને 113656 મત મળ્યા હતા. સવારથી શરૂ થયેલી મત ગણતરી સાથે ભાજપે આ બેઠક પર લીડ જાળવી રાખી છે. 

2019ની ચૂંટણીમાં પણ વિનોદભાઇ ચાવડા કોંગ્રેસના નરેશભાઇ મહેશ્વરી સામે 305513 મતની લીડથી વિજેતા થયા હતા તે ઉલ્લેખનીય છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj