ઉપલેટા, તા. 19
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ર7 બેઠકો મેળવી ભાજપે સત્તા કબ્જે કરી લીધી છે તેમજ છ બેઠકો કોંગ્રેસે જાળવી રાખવી છે. જયારે એક બેકઠ એ.આઇ.એમ.આઇ.એમ.એ હાંસલ કરી ખાતુ ખોલાવ્યું છે.
ઉપલેટા પાલિકાની ચૂંટણીની ગઇકાલે યોજાયેલ મત ગણતરીમાં ભાજપે ર7 બેઠક મેળવી કેસરીયો લહેરાવી દીધો છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી ભાજપના લીલાબેન વિજયભાઈ સોલંકી(1576) ડોલીબેન અશ્વિનભાઈ લાડાણી(1546) જગદીશભાઈ ધનાભાઈ વિરમગામ (ભાજપ 1754) અજય કુમાર બાબુલાલ જગાણી (ભાજપ 1818) વોર્ડ નંબર 2 મિતલબેન મયુરભાઈ સુવા (ભાજપ 1763) જીજ્ઞાબેન જીગ્નેશભાઈ વ્યાસ (ભાજપ 1893) શૈલેષભાઈ ગોવિંદભાઈ સુવા (ભાજપ 1700) વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી (ભાજપ 1454) વોર્ડ નંબર 3 દિવ્યાબેન મહેશભાઈ સુવા ભાજપ બિનહરીફ કાજલબેન ચેતનભાઇ કાલરીયા (ભાજપ 323) મયુરભાઈ ગોગનભાઈ વાઘેલા (ભાજપ 294) વોર્ડ નંબર 3 ચંદ્રપાલ સિંહ રણજીતસિંહ જાડેજા (અપક્ષ 2,565) વોર્ડ નંબર ચાર તૃપ્તિભાઈ સરવૈયા (ભાજપ 1058) પરબતભાઈ બારૈયા (ભાજપ 1021) અનીશ ઓસમણ ચણા (અપક્ષ 949) વોર્ડ નંબર 5 જયશ્રીબેન અશોકભાઈ સોજીત્રા (ભાજપ 1533) અસ્મિતાબેન સંજયભાઈ પુરાણી(ભાજપ) નિકુલભાઇ મેન્સી ભાઈ ચંદ્રવડીયા (1440 ભાજપ) જેન્તીલાલ કેશુભાઈ ગજેરા (ભાજપ 370) વોર્ડ નંબર 6 લાઠી બેન મનોજભાઈ નંદાણીયા (ભાજપ) બિનરી શાંતીબેન કેશુભાઈ કરંગીયા (ભાજપ) બિનહરીફ દીપકભાઈ નારણભાઈ સુવા ભાજપ બિનહરીફ નિમિત કુમાર રમેશલાલ પાનસરા ભાજપ બિનહરીફ વોર્ડ નંબર 7 રસીલાબેન કિશોરભાઈ ભાદરકા (ભાજપ 348) વર્ષાબેન ભુપતભાઈ ગજેરા (ભાજપ 1517) અશ્વિનભાઈ કાંતિલાલ વસવેલીયા (ભાજપ 1606) શૈલેષભાઈ ભાદાભાઈ બારૈયા (ભાજપ 1511) વર્ષાબેન જીતેન્દ્રભાઈ ડેર (ભાજપ 1428) અમરીબેન હાજાભાઈ ભારાઈ (કોંગ્રેસ 1419) લખમણભાઇ ખીમજીભાઈ ભોપાડા (કોંગ્રેસ 1667) જયદીપભાઇ નારણભાઈ ચંદ્રવાડીયા (કોંગ્રેસ 1687) વોર્ડ નંબર 9 રેશમાબેન રિયા જિંગોરા (કોંગ્રેસ 1594) રિજવાના જાફર ખાન (કોંગ્રેસ 1105) ગુલામ રસુલ અહમદ મિયાં બુખારી (કોંગ્રેસ 1520) ઇમરાન મિયા ઈકબાલ મીયા પીર જ્યાદા (એ.આઈ.એમ.આઈ.એમ 1283) મતે ચુંટાઈ આવેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy