(ગની કુંભાર) ભચાઉ,તા.30
ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી પ્રમાણે આરોપીઓ નાનીચીરઈનો ઓસમાણ ઈબ્રાહીમ પરીટ અને વીડીનો રઘુકોલી ગત તા 22.4ના રાતના સમયે ભચાઉ ખાતે રહેતી પરિણીત મહિલાના ઘર પાસે આવ્યા અને ફરવા જવાનું કહી ગાડીમાં બેસાડી રઘુવીરના ઘરે લઈ જઈ ત્યાં બળાત્કાર ગુજાયો હતો.
બાદમાં અમદાવાદ, રાજકોટ અલગ અલગ જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.રઘુકોલીએઆ ગુનામાં મદદગારી કરી હોવાથી પોલીસે બને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy