બોટાદ: વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠનું ધોરણ 12નું 100 ટકા પરિણામ: ગૌરવ

Local | Botad | 11 May, 2024 | 12:02 PM
સાંજ સમાચાર

બોટાદ,તા.11
શિક્ષણ જગતમાં વાલી તથા વિદ્યાર્થી ટ્યુશન કે કલાસીસમાં જોડાયા વગર સારા માર્કસે પાસ નથી થવાતું આવી ભ્રામિક માન્યતાઓ ઉપર શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠે વગર ટ્યુશને ધોરણ 12ના વિદ્યાર્થીઓને એ ગ્રેડ અપાવીને, ઉચ્ચ ગુણાંકો દ્વારા બોર્ડની પરીક્ષામાં સફળતા અપાવી અને 100 પરિણામ પ્રાપ્ત કર્યું.     

જેમાં એ1 ગ્રેડ ધરાવતા એ2 વિદ્યાર્થી તથા એ2 ગ્રેડ ધરાવતા 22 વિદ્યાર્થીએ સફળતા મેળવી.આ ઉત્કૃઠ સફળતાને પ.પૂ. 1008 મહા મંડલેશ્વર શ્રી નિર્મળા બા, પૂ. ભયલુ બાપુ, ટ્રસ્ટી અરવિંદભાઈ ચંદપરા, મહાવીર ભાઈ ખાચર, ડાયરેક્ટર  એસ.પી. તેમજ શાળાના પ્રિન્સિપાલ વી.કે.મહેતા સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj