જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા છાશનું વિતરણ

Local | Jasdan | 07 June, 2024 | 12:28 PM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.7
જસદણ શહેર અને પંથકમાં કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે  ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ સેવાકીઓ પ્રવૃતિ છેલ્લા ઘણા સમયથી કરી રહી છે એક પણ રૂપિયાનું દાન બહારનું આ સંસ્થા લેતી નથી. જસદણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉનાળાના આકરા તાપથી બચવા માટે લોકો માટે ઠંડી છાશ વિતરણ પ્રભુ સદભાવના સેવા સમિતિ  દ્વારા સેવાકીય પ્રવૃતિ કરી રહી છે. જસદણ સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. ત્યારે જસદણ પ્રભુ સદભાવના સેવા સમિતિ   દ્વારા છાશનું પરબ શરૂ કરવામાં આવ્યું છે તમામ સભ્યો વિજયભાઈ રાજપુત, પીયૂષભાઈ વાજા, બીપીનભાઈ ચાવડા, સંજયભાઈ રામાણી ઉદ્યોગપતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj