રાજકોટ: તા 21
શરદ સી.પીઠડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના 65 વર્ષ પુર્ણ કરી 66માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. માતા કાંતાબેન પિતા ચુનીલાલ પીઠડીયાના પુત્ર, પત્ની સ્વેતાબેન તથા પુત્ર પ્રેમ એસ. પીઠડીયાનો સાથ અવરિત પણે મળી રહ્યો છે.
વિવિધ ક્ષેત્રમાં અનેક લોકો સાથે અંગત ધરોબો રાખનાર, સંગિત તથા નાટકના શોખીન, વિશાળ મિત્રવર્તુળના માલીક, નાનપણથી વાંચનના શોખીન ઈશ્વરમાં અનન્ય શ્રધ્ધા ધરાવે છે. સ્વ. હરીશભાઈ મુળજીભાઈ પારેખ સાથે ચારૂ પબ્લીસીટીમાં એડર્વટાઈઝીંગ ફીલ્ડમા જોડાયા બાદ ત્યાં 4 દાયકા થી ત્રીજી પેઢી મૌલીક હરેશભાઈ પારેખ સાથે મેનેજર તરીકે કાર્યરત છે. શરદભાઈને મિત્રો સહિત સગા સંબંધીઓ તરફથી 7984938143 પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy