આંધ્રપ્રદેશમાં ટ્રક અને બસ વચ્ચે ટકકર: બસ સળગી ઉઠી: 6 લોકો જીવતા ભડથુ

India | 15 May, 2024 | 03:15 PM
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
સાંજ સમાચાર

ચિલકભુરીપેટા 
(આંધ્રપ્રદેશ) તા.15
પલનાડુ જિલ્લામાં મંગળવારે મોડીરાત્રે એક બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટકકર થયા બાદ આગ લાગતા 6 લોકોના જીવતા સળગી જવાથી મોત થયા હતા જયારે અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ગંટુર મોકલાયા હતા.

આ અંગેની વિગત મુજબ મંગળવારે મોડીરાત્રે એક બસ અને ટ્રકની જોરદાર ટકકર થઈ હતી. આ અકસ્માતનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ લાગેલી આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી અને 6 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj