ગુજરાત હાઈકોર્ટે અડોળા તળાવમાં ડિમોલીશન રોકવાની માંગણી કરતી અરજી ફગાવી તેના પર ટવીટ કરતા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે હાઈકોર્ટનો નિર્ણય આવકાર્ય છે. પાકિસ્તાન-બાંગ્લાદેશીઓને ગેરકાનુની કામોમાં મદદ કરવાની કોંગ્રેસની નીતિ નિષ્ફળ નિવડી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy