27 મૃતકના DNA મેચ : ગેમઝોનની ઘટના બાદ ગત રોજ સિવિલ હોસ્પિટલનો પીએમ રૂમ ખાલી થયો

Saurashtra | Rajkot | 30 May, 2024 | 12:31 PM
♦ પાંચ દિવસ બાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કામગીરી મહદઅંશે પૂર્ણ
સાંજ સમાચાર

♦ સિવિલ હોસ્પિટલમાંથી તમામ મૃતદેહ સોંપવાની કામગીરી પૂર્ણ

 

રાજકોટ, તા.30
રાજકોટની ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ 27 મૃતકના ડીએનએ મેચ થઈ ગયા છે. ગેમ ઝોનની ઘટના બાદ ગત રોજ સિવિલ હોસ્પિટલનો પીએમ રૂમ ખાલી થયો છે. પાંચ દિવસ બાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાંથી તમામ મૃતદેહ સોંપવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 27 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે. જેમાં 1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ, 2)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ, 3)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ, 4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ, 5) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર, 6), વિશ્ર્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ, 7) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ, 8) સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર, 9) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર, 10) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ, 11) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ, 12) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ, 13) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ, 14) દેવર્ષિબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર , 15) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ, 16) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ, 17) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ, 18) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ, 19) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ, 20) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ, 21) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ, 22) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ,.23) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ, 24) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ, 25) પ્રકાશ કનૈયાલાલ હિરન રહે. રાજકોટ, 26) મોનુ કેશવ ગોંડ, રહે. ગોરખપુર, 27) અક્ષય કિશોરભાઈ ઢોલરિયા, રહે. યુએસએ)નો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj