રૂપાવટીની મહાપ્રભુજીની બેઠકમાં આંબા મનોરથના દર્શન

Local | Gondal | 11 June, 2024 | 10:37 AM
સાંજ સમાચાર

ગોંડલ: રૂપાવટી ખાતે મહાપ્રભુજીની બેઠકમાં આંબા મનોરથનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભાવીકોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. મુખ્યાજી ભાવેશભાઈ જોષી અને હિતેશભાઈ જોશીએ શણગાર અને વ્યવસ્થા કરી હતી. દરેક વૈષ્ણવોએ સહકાર આપી પ્રસંગ દિપાવ્યો હતો.
(તસ્વીર અને અહેવાલ: અશોક જોષી-ગોંડલ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj