રાજકોટ અગ્નિકાંડના મૃતકોને દાઉદી બોહરા સમાજની શ્રધ્ધાંજલી

Local | Rajkot | 30 May, 2024 | 03:40 PM
સાંજ સમાચાર

રાજકોટ ગેમઝોનમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાતા જેમાં બાળકો અને મોટેરાઓના મોત થયા છે ત્યારે સદ્ગતના આત્માને શાંતિ મળે અને તેઓનાં પરિવારજનોને સાંત્વના પાઠવવા રાજકોટના દાઉદી બોહરા સમાજના ભાઇઓ-બહેનો, બાળકો મોટી સંખ્યામાં નૂર મસ્જીદ પર આવી મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી અને તેમના માટે દુઆ કરી હતી તેમ યુસુફભાઇ જોહરકાર્ડવાળાએ જણાવેલ છે. ઉપરોક્ત તસ્વીરોમાં ભાઇ-બહેનો શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જોવા મળે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj