માધવપુર રાણી રૂક્ષ્મણી મંદિરમાં ભાવિકો તરસ્યા

Local | Porbandar | 14 April, 2025 | 10:11 AM
સાંજ સમાચાર

માધવપુર ઘેડ ગામે મધુવનમાં રાણી રૂક્ષ્મણી મંદિર સ્થળે દેશ-વિદેશમાંથી દર્શનાર્થીઓ પ્રવાસીઓ દર્શનાર્થે આવી રહ્યા છે આ સ્થળે પાણી અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે તેવી શ્રધ્ધાળુઓમાંથી માંગ ઉઠવા પામી છે.
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj