જામનગર તા.9: રિટેલ વેપારી મહામંડળ -જામનગર દ્વારા ગત વર્ષની જેમ સર્વે જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને રાહત દરે જમ્બો સાઈઝના, એ- વન ક્વોલિટીના ચોપડાનું વિતરણ શ્રી ગણેશ કાર્ડ, માધવ દર્શન કોમ્પલેક્ષ, લાલ બંગલા રોડ, જૈન દેરાસર સામે, કરવામાં આવશે. તો તેનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ શશિકાન્ત મશરૂ એ અનુરોધ કર્યો છે. (મો.નં.8999446644)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy