ગોંડલની ત્રિકમરાયજીની હવેલી ખાતે ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ

Local | Gondal | 30 May, 2024 | 10:35 AM
સાંજ સમાચાર

ગોંડલ,તા.30
ગોંડલ વર્તમાન ઉનાળા ની સિઝન માં કાળઝાળ ગરમી માં પ્રકૃતિ ના લાડકવાયા અબોલ પક્ષીઓને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઘર ઘર પક્ષી પાણી પરબ પ્રવૃત્તિ હેઠળ અમેરિકા નિવાસી મૂળ ગોંડલના વતની શીતલબેન કિશોરભાઈ પટેલ અને કિશોરભાઈ ડાયાભાઇ પટેલ ના સહયોગ થી ગોંડલ માં ફોરસ્ટ યુથ કલબ દ્વારા 2000 થી વધુ ચકલી ના માળા અને પક્ષીઓને પીવાના પાણીના કુંડા નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ ત્રિકરાયજી હવેલી ખાતે પક્ષીઓને પીવાના પાણીના આ 150 જેટલા માટીના પરબ નું નિ:શુલ્ક વિતરણ હવેલી ના ટ્રસ્ટીઓ હિરુભાઈ, ટી.કે.વેદ પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે તેમજ અન્ય ટ્રસ્ટીઓના હસ્તે કરવામાં આવેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj