લોહાણા પ્રગતિ મંડળ દ્વારા રવિવારે રાહતદરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ

Local | Rajkot | 30 May, 2024 | 03:36 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રવિવારે સવારે 9 કલાકે રાહતદરે ફૂલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ ચૌધરી હાઇસ્કૂલ, કોટક હોલ ખાતે યોજાશે. આ વર્ષે ધો.10, 12માં પ્રથમ વર્ગથી વધુ માર્કસ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે જે માટેના ફોર્મ રવિવારે સવારે તેમજ સોમવારથી દરરોજ કાર્યાલયે સાંજે 7 થી 9 દરમ્યાન મળી શકશે.

આ તકે રાહતદરે ફૂલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારુના અધ્યક્ષ સ્થાને રાખેલ છે. જેમાં વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કસશીટની ઝેરોક્ષ સાથે આપવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj