જેતપુર શહેરમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા નીકળી મુખ્ય માર્ગો પર ફરી હતી.
જેતપુરના બગીચા પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરવામાં આવેલ હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ટેક્ષટાઈલ એસોસીએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા નગરપાલીકાના પ્રમુખ રાજુભાઈ ઉસદડીયા, બીદીયાબેન મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર અને અહેવાલ: દિલીપ તનવાણી, જેતપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy