સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ ડો, ભીમરાવ બાબા સાહેબ આંબડેકટર ની 134 મી જન્મ જયંતિ નિમિતે વેરાવળના ટાવર ચોક ખાતે પ્રતિમાને કોંગ્રેસપક્ષના કાર્યકરો સાથે ફૂલહાર કરવામાં આવેલ.
આ તકે હિરેનભાઈ બામરોટીયા, અનવરભાઈ પટેલ, રમેશભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ડોડીયા, ફારૂકભાઈ પરેડાઈઝ, મનસુખભાઈ ગોહેલ, સંગીતાબેન ચાંડપા, કાજલબેન ભજગોતર, કાજલબેન લાખાણી, નરેશભાઇ ચાવડા, ઉમેશભાઈ પટેલ, માલાભાઈ મેર, મનસુખભાઇ મકવાણા, વજુભાઈ ડોડીયા, જેન્તીભાઈ રાઠોડ, સુરેશભાઇ રાઠોડ, ગફારભાઈ, રાજેશભાઈ ચુડાસમા, આમદભાઈ સહીત વેરાવળ તાલુકા અને શહેરના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેેલ હતા. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy