માધવપુર (ઘેડ)નો ડો.આંબેડકર રોડ 2017થી બિસ્માર હાલતમાં: લોકોમાં રોષ

Local | Porbandar | 05 June, 2024 | 12:57 PM
સાંજ સમાચાર

(કેશુ માવદીયા)
માધવપુર ઘેડ તા.5
 માધવપુર ઘેડના મુખ્ય રોડને 2017માં ડો.આંબેડકર માર્ગનું નામકરણ કરવામાં આવેલ. જયારે ગ્રામ પંચાયતના સરપંચ દેવશીભાઈ કરગટીયા સહિત અન્યોએ પીજીવીસીએલ દ્વારા આ રોડને તોડી પડાતા લત્તાવાસીઓમાં રોષ છે. આજ દિવસ સુધી આ રોડની મરામત કરવામાં આવેલ નથી. તંત્ર આ અંગે ધ્યાન આપીને રોડની મરામત કરાવે તેવી લોકમાંગ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj