(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.15
ખારાપાટ યુવા વિકાસ પરિષદ આયોજીત અને કઠાડા વસ્તી પંચ ના સહયોગથી દસાડા તાલુકા ના કઠાડા ગામે 134 મી જન્મજયંતિ ની ઉજવણી કાર્યક્રમ દસાડા લખતર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પીકેપરમાર ના અધ્યક્ષ સ્થાને દબદબાભેર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં પ પૂજ્ય ભાણદાસ બાપુ દસાડા તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ખેમાભાઈ પરમાર માંડલ તાલુકા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન વિરાભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પરમાર ડો પ્રો વશરામભાઇ પરમાર જગદીશભાઈ બાબુલાલ સોલંકી, ભીમાભાઇ રાઠોડ પરમાર ,એમ ડી મકવાણા પરબતભાઈ રબારી ખારાપાટ વણકર સમાજ નાત ના જજ ગણેશભાઈ રાઠોડ, જી એલ મકવાણા લખમણભાઈ વણોલ કનુભાઈ વણોલ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર , ખેંગાર ભાઈ ડોડીયા નામી અનામી સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ મા 14મી એપ્રિલ ડો બાબા સાહેબ આંબેડકર સાહેબ ની જન્મજયંતિ ઉતસાહ ભેર ઉજવણી કરવામાં આવી આખા ગામમાં બગીમા ડો ભીમરાવ આંબેડકર સાહેબ ની રેલી યોજાઇ
આ કાર્યક્રમ કઠાડા વસ્તી પંચ ના આગેવાનો,યુવાનો નો સાથ સહકાર વિશેષ રહયો હતો દસાડા લખતર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પીકેપરમાર,પ્રો વશરામભાઇ પરમાર અને બાબુલાલ સોલંકી એ પ્રસંગ ને અનુરૂપ માર્ગદર્શન આપયુ હતુ આ દબદબાભેર ઉજવણી કાર્યક્રમ ને સફળ બનાવવા ખારાપાટ યુવા વિકાસ પરિષદ ના પ્રમુખ મગનભાઈ ગોઢડીયા મહામંત્રી વિરાભાઈ મકવાણા કા ચેરમેન મયુર સોલંકી અને પરિષદ ના સભ્યો ડીકેમકવાણા, બીપીન સોલંકી પંકજ રોનડીયા દલસુખ જાદવ ભવાન સોલંકી અજાભાઈ રાઠોડ મહેશ પરમાર પરિષદના અનેક આગેવાનો ના સહકાર થી આ કાર્યક્રમ ને સફળ બનાવવા મા આવયો આ કાર્યક્રમનુ સંચાલન જગદીશભાઈ રણોદરા કર્યું સ્વાગત અને આભાર વિધી પ્રમુખ/ મહામંત્રી એ કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy