આજરોજ સવારે ફરી પવનની દિશા બદલાઈ હતી અને ભેજવાળા-દરીયાઈ પવનો ફુંકાયા હતા. જેની અસર હેઠળ આજે વ્હેલી સવારે રાજકોટમાં ભરઉનાળે શિયાળા જેવું ઘુમ્મસ છવાતા નગરજનોમાં નવાઈ ફેલાઈ હતી.
વહેલી સવારે ઝાકળથી ખુશ્નુમા વાતાવરણ છવાઈ ગયુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy