વઢવાણ,તા.20
સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ટીમે આજરોજ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ ચેક પોસ્ટ સાથે નેશનલ હાઈવે પરથી એક ટ્રક ટેન્કરમાંથી રૂ.66,10 લાખથી વધુની કિંમતનો 11,544 અંગ્રેજી દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો હતો.અને ટેન્કર સહિત રૂ.76.12 લાખનાં મુદ્દામાલ સાથે રાજસ્થાનનાં બાડમેર જિલ્લાનાં ટ્રક ડ્રાઈવર કમલેશ કુમાર સદારામ બિશ્ર્નોઈને, ટાટા કંપનીનું ટેન્કરનં.જી.જે.12બી.બાય 8029,ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાવનરીક્ષક ડો.ગીરીશ પાંડયાનાઓએ પ્રોહી-જુગારની બદી સાંપુર્ણર્પે નેસ્તનાબુદ કરિા અલગ અલગ ટીમો સુરેન્દ્રરનગર જીલ્લા માંથી પસાર થતા અલગ અલગ નેશનલ હાઈવે પર ખાસ પેરોલ હાથ ધરી અમુક મહિનોમાં ચોરી છુ પીથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી સાંતાડી હેરાફેરી કરતા હોય
જેથી તે અંગેની ચોકક્સ હકીકત મેળવી પર્રીમલક્ષી કામગીરી કરતા પોલીસ ઇન્સ્પેકટર જે જે જાડજો એલ.સી.બી. સુરેન્દ્રેનગરનાઓને સુચના કરલે.જે અન્યે એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સપકેટર તથા પેરોલ ફલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ.ઝાલા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફલો સ્કોડાના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોકકસ હકીકત મેળવી પ્રોહીબીશનની પર્રીમરલક્ષી કામગીરી કરલે. જે અન્યેે એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળેલ કે, ટાટા કાંપનીની ટરક ટેન્કર રજી.નાં.જીજે-12-બીવાય-8029 ચાલક ગે.કા. ભારતીય ઈંગ્લીશદારૂ ભરી હાલ ચોટીલા તરફથી રાજકોટ તરફ માટે અહી નાની મોલડી પો.સ્ટે.ના રીલાયન્સ ચેક પોસ્ટ સામે નેશનલ હાઇવે રોડ પરથી નીકળનાર છે.
જે હકીકત આધાર ેસદરહુ જગ્યાએ પ્રોહી આંગે રઇેડ કરી આરોપીના કબજા ટેન્કર માંથી (1) EVERGREEN RESERVE WHISKY બોટલ નાં.8904 (2)CAPITAL XXX MATURED RUM બોટલ નાં.2640 એમ કુલ બોટલ નાંગ-11544 કુલ કી.રૂ।6,10,104/- તથા મોબાઈલ ફોન નાં.01 વક.રૂ.2,000/- તથા ટેન્કર રજી.નાં- જીજે-12-બીવાય-8029 વક.રૂ.10,00000/- એમ કુલ વક.રૂ.76,12,104/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી મજકૂર ઇસમ વિરુધ્ધમા નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાવી છે. ટાટા કાંપનીનુ ટેન્કર નાંબર જીજે-12-બીવાય-8029 નો ચાલક આરોપી કમલેશકુમાર સ/ઓ સદારામ બિશ્નોઈ જાતે બિશ્નોઈ ઉ.વ.29 ધાંધો.ડ્રાઈવિંગ રહે, ગામ.વમઠડા ખુદણ-II, તા.ધોરી મન્ના જી.બાડમેર, રાજસ્થાન મો-9664134229 પકડાવાનાં બાકી આરોપીઓ ટેન્કર માલીક સુખદેરામ ભીયારામ બિશ્નોઈ રહે:H-42 વદરા નગર, વમઠી રોડ તા:-ગાધીધામ જી-કચ્છ મુળગામ- રોયલા તા.સેડા જી.બાડમેર રાજસ્થાન (2) હોન્ડા ગામેથી ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર તપાસ દરમ્યાન ખુલ્લે વિગેરે કરવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy