#video શહેરમાં રાજસ્થાની પરિવારની ૧૫ વર્ષીય સગીરાને ભગાડી જવા મામલે પરિવારજનોનો પોલીસ પર આક્ષેપ
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરાને ભગાડી જવાનો મામલો : દસ દિવસ પહેલા સગીરાને ભગાડી જવામાં આવી : પોલીસે ફરિયાદ દાખલ કરી પરંતુ સગીરાનો કોઈ પતો નથી : રાજકોટ તાલુકા પોલીસ પર પરિવારજનોએ કામગીરી ન કરવાના કર્યા આક્ષેપ : ગઈકાલે કોઈ વકીલે ફોન કરી પૈસાની માંગણી કરી - પરિવારજનો : અમારી દીકરીને ગોતી પરત આપવામાં આવે તેવી પરિવારજનોએ કરી માંગ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy