વઢવાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ધાડમાં પાંચ આરોપી પકડાયા

Local | Surendaranagar | 10 May, 2025 | 01:04 PM
રાજકોટ બાયપાસ રોડ દેવ પાર્ટી પ્લોટ પાસે પ્રાણઘાતક હથિયારો સાથે ધાડ પાડી હતી : પાઇપ-છરી કબજે કરાઇ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 10
નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો ગીરીશ પડયા, નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સુચના મુજબ વઢવાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ. આર. પટેલ નાઓની રાહબરી હેઠળ વહેવાણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફ તથા બીટ ની અલગ અલગ ટીમો બનાવી લુટાપાડ જેવા ગંભીર પ્રકારના ગુન્હાબો બનતા અટકે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા કરવા તથા આવા ગુન્હેગારોને પકડવા સારૂ સૂચના આપેલ હોવ ગઇ તા.01/05/2025 ના કલાક 04/45 વાગ્યાની આસ પાસ વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રતનપર રાજકોટ બાયપાસ રોડ દેવ પાર્ટી પ્લોટ પાસે આ કામના કરીયાદી ઉમેશભાઈ વજુભાઈ ઉલવા જાતે રબારી ઉ.વ.33 ધંધો-યા ની લારી રહે સ્તનપર રાજકોટ બાથપાલ રોડ ઉમીયા ટાઉનશીપ નં.ર ની સામે તા.વઢવાણ વાળા તેમના ઘરેથી ઉપાસના શકેલ તેમની ચા ની લારીએ તેમનું મોટર સાયકલ લઈને જતો હતા.

ત્યારે આ કામના આરોપીઓ ભેગા મળી હાથમાં લોખંડનો પાઈપ, છરી, જેવા હથિયારો લઈ તેમજ ચામડાનો પટ્ટો, પથ્થરી લઈ આ કામના ફરીયાદીનું મોટર સાયકલ ઉભું રખાવી ગેર કાયદેસર અવરોધ ઉભો કરી એક આરોપીએ લોખંડનો પાઈપ ફરીયાદીના ખંભા ઉપર રાખી તમામ આરોપીઓએ ભેગા મળી ફરીયાદીને પકડી રાખી રૂપીયા કઢાવી લેવા મારૂં પ્રાણપાતક હથીયારો વડે લોકોમાં ભય પેદા કરવાનું ગંભીર કૃત્ય કરતા હોય આ કામના ફરીયાદી એ તા.02/05/2025 ના કલાક ₹2/00 વાગ્યે વઢવાણ પોલીસ સ્ટેશનમાં સદરહુ ગુન્હો જાહેર કરેલ.

જે ગુન્હાની ગંભીરતા લઇ અલગ અલગ ટીમોએ પો.સ્ટે. વિસ્તારમાં ફરી ચોકકસ બાતમી હકિકત સર્વેલન્સ તથા ટેકનીકલ સૌકોથી, તથા નેત્રમ કમાડ કટ્રોલ સુરેન્દ્રનગર નાઓના સી.સી.ટી.વી. ફૂટેજ આધારે ઉપરોક્ત ગુનાના આનંદ ઉર્ફે આંદલો સાઓ રમેશભાઈ ચમનભાઈ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.20 વર્ષ 11 માસ ધંધો-મજુરી કામ જોરાવરનગર લાતી બજાર રોકડીયા હનુમાન સામે તા-વઢવાણ જી.સુરેન્દ્રનગર, વરૂણ ઉર્ફે અંસુ વિજયભાઈ ચૌહાણ જાતે.અનુજાતિ ઉ.વ.20 વર્ષ 08 માસ ધંધો-પટોળાનો રહે. વઢવાણ ગણપતી ફાટસર રાજકોટ બાયપાસ રોડ રાથી સોસાયટી તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, કૌશીકભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી જાતે અનુ જાતિ ઉવ. 19 વર્ષ 06 માસ ધંધો-અભ્યાસ રહે લીમલી વાસમાં તા. મુળી, યશ સ/ઓ હિંમતભાઈ ઉર્ફે પપ્પુભાઈ સોલંકી જાતે અનુ જાતી ઉ.વ.20 વર્ષ 07 માસ ધંધો અભ્યાશ રહે. લીમલી તા-મુળી જીજ્ઞેશ ઉર્ફે જેકી- સન/ઓફ હસમુખભાઈ પુંજાભાઈ પારથી જાતે અનુ.જાતી ઉ.વ.19 વર્ષ 05 માસ ધંધો-અભ્યાશ રતનપર શેરી નંબર-09 મામા દેવના મંદીર પાસે શાળા નં-10 પાસે તા વઢવાણ ગુન્હાના કામે વપરોલ લોખંડનો પાઇપ, છરી, પટો, પથ્થર પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ- આનંદ ઉર્ફે આંદલો સ/ઓ રમેશભાઈ ચમનભાઈ મકવાણા વિરૂધ્ધમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનગુ.ર.નં.11211025240172/2024 આર.પી.સી. કલમ323,324,504,114તથાજી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુન્હો નોંધાયેલ છે.

આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિ આ કામના આરોપીઓ ભેગાં મળી હાથમાં લોખંડનો પાઈપ, છરી, જેવા હથિયારો લઈ તેમજ ચામડાનો પટ્રો, પથ્થરો લઈ રોડ ઉપર આવતા જતા વાહનોને ઉભા રાખી તેમની પાસેથી બળજબરી પુર્વક પૈસા કઢાવી લૂંટ કરી ધાડ પાડી વાહનોને તોફડોફ કરવાની એમ.ઓ ધરાવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj