સુરેન્દ્રનગરનાં દુધરેજ રોડ મકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

Local | Surendaranagar | 15 April, 2025 | 12:26 PM
સાયલાના આંબેડકરનગરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે દબોચ્યા
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 15
સુરેન્દ્રનગર દુધરેજ ફાટક બહાર દુધરેજ રોડ વીર પ્લાસ્ટીક વાળી ગલીમા આરોપી નં.1 ના કબ્જા હવાલાવાળા ભાડાના રહેણાંક મકાનમાં આરોપી (1) લાભુબેન વા/ઓ વિનોદભાઇ ઈંદરીયા જાતે ચું.કોળી ઉં.વ.61 ધંધો ઘરકામ રહે.સુરેન્દ્રનગર દુધરેજ ફાટક બહાર દુધરેજ રોડ વીર પ્લાસ્ટીક વાળી ગલીમાં તા.વઢવાણ મો.નં.8530366663 (2) ભુમીબેન વા/ઓ વિમલકુમાર વોરા જાતે જૈન વાણીયા ઉં.વ.41 ધંધો ઘરકામ રહે.ધોરાજી કામદાર શેરી સોની બજાર જી.રાજકોટ હાલ રહે.સુરેન્દ્રનગર મણીયારનગર નવા જંકશન પાસે તા.વઢવાણ મો.નં.8160369911 (3) કલ્પનાબેન વા/ઓ વસંતભાઇ ભાયચંદભાઇ વોરા જાતે જૈન વાણીયા ઉં.વ.60 ધંધો ઘરકામ રહે. સુરેન્દ્રનગર મકાન નં 108, મણીયારનગર નવા જંકશન પાસે તા.વઢવાણ મો.નં.8160369911 (4) નિર્મળાબા વા/ઓ કરણસિંહ વીરાજી રાણા જાતે દરબાર ઉં.વ.72 ધંધો ઘરકામ રહે.સુરેન્દ્રનગર નવા જંકશન રોડ જનયુગ પાસે વિવેકાનંદ-1 હાલ રહે.ખેરાળી રોડ ઉપર પ્રમુખનગર ટાઉનશીપમાં તા.વઢવાણ મો.નં.9913901141 (5) વસુબા ઉર્ફે વજુબા વા/ઓ સુરૂભા ટપુભા પરમાર જાતે દરબાર ઉં.વ.64 ધંધો ઘરકામ રહે.જોરાવરનગર, નીલકંઠ મહાદેવના મંદીર પાછળ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર મો.નં.7490099900 આરોપી નં.01 વાળા બેને પોતાના કબ્જા ભોગવટાવાળા ભાડે રાખેલ રહેણાંક મકાનમાં પોતાના આર્થિક ફાયદા સારૂ નાળ ઉઘરાવી બહારથી મહીલાઓ બોલાવી ગંજીપત્તાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી આરોપીઓ રોકડ રૂપિયા 17,250/- તથા ગંજીપત્તાના પાના નંગ-52 કિં.રૂા.00/- તથા પુઠાનુ બોક્ષ નંગ-01 કિં.રૂા.00/- તથા મોબાઇલ નંગ-01 કિં.રૂા.5,000/- એમ મળી કુલ રૂા.22,250/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ સુરેન્દ્રનગરસીટી એ ડીવી. પો.સ્ટે. નાઓ કરે છે.

જુગાર
સાયલા આંબેડકરનગરમાં રહેતા જગદીશભાઇ ગણેશભાઇ ચાવડાના રહેણાંક મકાન પાસે જાહેર બજારમા આરોપી (1) કાંતીભાઇ ઉર્ફે કડલાભાઇ બેચરભાઇ સોલંકી જાતે અનુ.જાતી ઉં.વ.47 ધંધો મજુરી રહે.આંબેડકરવાસ, સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં. 9979381810 (2) ગીરીશભાઇ કુબેરભાઇ સોયા જાતે અનુ.જાતી ઉં.વ.55 ધંધો મજુરી રહે.આંબેડકરવાસ, સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં.9712365011 (3) ચંદુભાઇ કરશનભાઇ ગોલાણી જાતે કણબી પટેલ ઉં.વ.45 ધંધો ખેતી રહે.કરશનપરા, મુળી  દરવાજા બહાર, સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં. 6351834569 (4) ભરતભાઇ નારૂભા  સીંધવ જાતે કારડીયા રાજપુત ઉં.વ.56 ધંધો ડ્રાઇવીંગ રહે.સુદામડા દરવાજાની અંદર, સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં. 8320772616 (5) મુકેશભાઇ છગનભાઇ જાદવ જાતે અનુ.જાતી ઉં.વ.56 ધંધો વેપાર રહે.આંબેડકરનગર, સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો. નં.9825784780 (6) જગદીશભાઇ ગણેશભાઇ ચાવડા જાતે વણકર ઉં.વ.47 ધંધો મજુરી રહે.વણકરવાસ, સાયલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં.9723015623 આ છએય આરોપીઓ સાયલા આંબેડકરનગરમા રહેતા જગદીશભાઇ ગણેશભાઇ ચાવડાના રહેણાંક મકાન પાસે જાહેર બજારમા પૈસા પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂપિયા 26,250/- તથા ગંજીપતાના પાના નંગ-52 જેની કિં.રૂા.00/- ગણી તથા મોબાઇલ નંગ-4 કિં.રૂા.20,000/- એમ કુલ રૂા.46,250/- ના મુદ્દામાલ તથા જુગારના સાહિત્ય સાથે છએય આરોપીઓ પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. એચ.બી.મોડ સાયલા પો.સ્ટે. નાઓ કરે છે.

દારૂનો જથ્થો જપ્ત
સાયલા પો.સ્ટે:-શ્રી સ.ત. રણજીતભાઇ બાવકુભાઇ જળુ અના.પો.કોન્સ. બ.નં.1192 નોકરી સાયલા પો.સ્ટે. તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં. 8780396852 નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.13/04/2025 કલાક 13/30 વાગ્યે મુળી દરવાજા બહાર આરોપીના રહેણાંક મકાને આરોપી ચિરાગભાઇ કાંતીભાઇ વાઘેલા જાતે અનુ.જાતી રહે.સાયલા મુળી દરવાજા બહાર તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા તપાસમં ખુલે તે તમામ આરોપી ચિરાગભાઇ કાંતીભાઇ વાઘેલા જાતે અનુ.જાતી રહે.સાયલા મુળી દરવાજા બહાર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી બીયર ટીન નંગ-72 કુલ કિં.રૂા.9,000/- ગણી તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂની શીલબંધ બોટલ નંગ-37 કુલ કિં.રૂા.20,794/- તથા રોયલ ચેલેન્ઝ ફાઇન રીઝર્વ વીસ્કી ચપલુ જે નંગ-01 કિં.રૂા.1,17/- ગણી એમ કુલ મુદ્દામાલની કિં.રૂા.29,911/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી હાજર નહી મળી આવી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એમ.એમ.પરમાર સાયલા પો.સ્ટે. નાઓ કરે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj