#video શહેરમાં રૂ.40 લાખનો બોગસ મેડિકલેમ પાસ કરાવવાનાં કાવતરામાં પાંચની ધરપકડ
શહેરમાં સમર્પણ હોસ્પીટલમાં ખોટો મેડિકલેમ પાસ કરવાનો મામલો : ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ : 40 લાખનો બોગસ મેડિકલેમ પાસ કરવામાં ઘડવામાં આવ્યું હતું કાવતરું : સમર્પણ હોસ્પીટલની બે ફાઈલ બની હતી : દર્દીએ પેરાલીસિસના નામે બોગસ મેડીક્લેમ પાસ કરવા ઘડ્યું કાવતરું : 40 લાખ માંથી થેરાપિસ્ટ ડોકટરને મળવાના હતા 10 લાખ : ડોક્ટર સહિત 5ની ધરપકડ કરાઈ : પોલીસ રિમાન્ડ દરમિયાન કરશે વધુ પૂછપરછ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy