(કૃષ્ણકાંત ચોટાઈ) ઉપલેટા,તા.9
સાંજનાં 6:15 કલાકે ઉપલેટા - પાટણવાવ રોડ પર સમઢીયાળા ગામ પાસે 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સાદી રેતી ખનીજ અંદાજીત 15 ટન ની અંદાજીત કિંમત 75,000/- તથા ટ્રકની અંદાજીત રૂ।,00,000/- મળી કુલ કિંમત રૂ।,75,000/- નો મુદ્દામાલ તેમજ સમઢીયાળા - ભીમોરા રોડ પર તલગણા ગામ પાસેથી 1 ટ્રક માં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત 15 ટનની અંદાજીત કિંમત રૂ75,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ13,00,000/- મળી કુલ કિંમત રૂ13,75,000/- નો મુદ્દામાલ તેમજ અન્ય 1 ટ્રક માં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત 13 ટન ની અંદાજીત કિંમત રૂ65,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ11,00,000/- મળી કુલ કિંમત રૂ।1,65,000/- નો મુદ્દામાલ સીઝ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો તેમજ આજરોજ તા.08-05-2025 નાં રોજ રાત્રીનાં 20:00 કલાકે ઉપલેટા - પાટણવાવ રોડ પર ભાદર નદીના પુલ પાસે 1 ટ્રક માં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સાદી રેતી ખનીજ અંદાજીત 13 ટન ની અંદાજીત કિંમત રૂ।5,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ9,00,000/- જપ્ત કરાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy