ગીતા વિદ્યાલયની 51 વર્ષથી અવિરત નિ:શુલ્ક છાશ વિતરણ સેવા

Local | Rajkot | 30 May, 2024 | 03:31 PM
સાંજ સમાચાર

મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય જંકશન પ્લોટ ખાતે ઉનાળાના ધોમ-ધખતા તાપમાં છેલ્લા 51 વર્ષથી અવિરતપણે નિ:શુલ્ક છાશકેન્દ્ર ચલાવાય છે. આ વર્ષે રામનવમીના દિવસે છાશકેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં 200 જેટલાં પરિવારોને પરિવારદીઠ સવા લીટર છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે જે જૂન મહિનામાં વરસાદના પ્રથમ આગમન સુધી ચાલુ રહે છે. આ છાશ કેન્દ્રમાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj