ગોંડલ તા.10
ગોંડલ ગાયત્રી પરીવારના તુષાર દાફડાનો આવતીકાલે રવિવારે તા.11/5ના જન્મ દિવસ છે. પપ્પુ (તુષાર) દાફડાને જન્મ દિવસની અને ગાયત્રી પરીવારના પ્રમુખ ચંદુભાઈ પટેલે અભિનંદન સહ આશીર્વાદ પાઠવેલ છે. તેઓ દરેક સેવાભાવી પ્રવૃતિમાં અગ્રેસર હોય છે તેમના મો.નં.78029 84572 પર તેમને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy