ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને સ્લો ઓવર-રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ

India, Sports | 21 April, 2025 | 10:41 AM
સાંજ સમાચાર

શનિવારે અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સ સામેની સાત વિકેટની જીત બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્તમાન સીઝનમાં સ્લો ઓવર-રેટના પહેલા ગુના બદલ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL  2025માં આ દંડનો સામનો કરનાર તે સાતમો કેપ્ટન છે. આ પહેલાં રાજસ્થાન (બે વાર), મુંબઈ, બેન્ગલોર, લખનઉ અને દિલ્હીના કેપ્ટન્સને આ પ્રકારનો એક વારનો દંડ થયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj