રાજકોટમાં કોમી એકતાના પ્રતીક હઝરત દાવલશા પીરનો ઉર્ષ ઉજવાશે

Local | Rajkot | 30 May, 2024 | 03:47 PM
સાંજ સમાચાર

રાજકોટ : તા 30 
રાજકોટના શહેરના બેડીનાકા વિસ્તારમાં આવેલ ખડકી નાકા ચોક પાસે રેનબશેરાની સામે આવેલ કોમી એકતાના પ્રતીક સમા હઝરત દાવલશા પીરનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષ તા.1/6/2024ને શનિવારના રોજ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે.જેમાં તા.1ને શનિવારના રોજ સાંજે લોબાન રાખવામાં આવ્યું છે.

ત્યારબાદ આમ નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો તમામ અકિદતમંદો આ ઉર્ષ શરીફના મોકા પર હાજરી આપવા હઝરત દાવલશા પીર દરગાહ કમિટી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj