બગસરામાં સતત ચોથા દિવસે વરસાદ પડતા ખેડૂતોને ભયંકર હાલાકી નો સામનો કરવો પડ્યો છે ત્યારે બગસરાના વિસ્તાર શાકમાર્કેટ માં પાણી ભરાયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે ત્યારે તંત્રની પોલ ખોલી રહેલ વરસાદ પ્રીમોનસુન કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ રહેલું હોય તેવું લાગી રહ્યું છે.
જ્યારે હાલમાં આ માવઠામાં શહેરની દુદર્શા થઈ રહી છે ત્યારે ચોમાસામાં હાલ કેવા થશે તેવા લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. રાજ ચોથા દિવસે બગસરામાં 19 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.
(તસ્વીર : સમીર વિરાણી-બગસરા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy