જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે ચાર્જ સંભાળ્યો

Gujarat | Ahmedabad | 11 June, 2024 | 04:54 PM
સાંજ સમાચાર

કેન્દ્રમાં નવરચિત નરેન્દ્ર મોદી સરકારમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને પ્રધાનપદ આપવામાં આવ્યા છે.

ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને જલશક્તિ વિભાગ સોંપવામાં આવ્યો છે. આજે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો. આ તકે જલશક્તિ રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરી પણ હાજર હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj