OTT પર જવેલથીફ : ધ હાઈસ્ટ બિગિન્સ

India, Entertainment | 26 April, 2025 | 03:58 PM
સાંજ સમાચાર

મુંબઈ:  સૈફઅલીખાન, જયદીપ અહલાવત કુણાલકપુર અને નિકિતા દત્તાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ એકશન થ્રિલર છે.

આ ફિલ્મની વાર્તા આફ્રિકન રેડ સન, ડાયમંડની ચોરીની આસપાસ આકાર લે છે.

આ ફિલ્મ એકશન દ્રશ્યોના શોખીનોને ગમશે. નેટફિલકસ પર જોવા મળશે

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj