(મિલાપ રૂપારેલ દવારા)
અમરેલી, તા. 13
લાઠી તાલુકાનાં ટોડા ગામે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 1 કરોડ ર0 લાખનાં ખર્ચે નવું બિલ્ડીંગ જેમાં 10 રૂમો બનાવવામાં આવશે. આ નવનિર્મિત થયેલ બિલ્ડીંગ સાથે શાળામાં બાળકોને ડિજિટલ અને ટેકનોલોજી વાળુ શિક્ષણ મળી રહે તે માટે સુવિદ્યા સભર બિલ્ડીંગ તેમજ સેનિટેશન બ્લોક સરકારશ્રીનાં વિભાગભ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy