દક્ષિણ કોરિયામાં કમળના ફૂલના આકારની છત્રી લઈને લોકોએ પરેડ કરી હતી.‘લોટસ લેન્ટર્ન ફેસ્ટિવલ’ને યુનેસ્કોએ સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે. આ પરેડ 5મી મેએ ભગવાન બુધ્ધની જયંતિ પહેલા દર વર્ષે યોજાય છે.1200 વર્ષથી વધુ જુનો આ ઉત્સવ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy