સુરત શહેરના વાલક પાટિયા વિસ્તાર ખાતે શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,ના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવેલ હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રાદડીયા પ્રવીણભાઈ લાખાણી,સહિતના આગેવાનો દ્વારા સંચાલકો ને શુભકામના પાઠવેલ હતી.આ તકે સંચાલકો દ્વારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પ્રવિણભાઈ લાખાણી સહિતના આગેવાનો નું પુષ્પગુચ્છ થી સન્માનિત કરેલ હતાં. (તસ્વીર: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy