રાજકોટ, તા. 4
ગૌ માતાને સરકાર રાષ્ટ્રમાતા ઘોષિત કરે ગૌ હત્યામુક્ત ભારત બંને આવા શુભ કાર્યની સિદ્ધિ માટે નીકળેલા જગતગુરુ શંકરાચાર્યજી ગુજરાત આવતા હોય જેની યાત્રાને સફળ બનાવવા નાગરિકોને જોડાવા માટે આજરોજ રાજકોટ 29 લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને ગૌ માતાને રાષ્ટ્રીય માત્રા જાહેર કરવા અને શંકરાચાર્યજી દ્વારા તૈયાર કરેલ સંસદમાં બિલ રજૂ કરવાનું બિલ અને આવેદનપત્રઆપતા સૌરાષ્ટ્ર રાજકોટના ગૌરક્ષકો ગૌધ્વજ યાત્રાસૌરાષ્ટ્ર પ્રભારી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌ સાંસદ સુરેન્દ્રનગર હરેશભાઈ ચૌહાણ જીવદયા પ્રેમી જૈન અગ્રણી કેતન ભાઈ સંઘવી સૌરાષ્ટ્ર ઝોન રબારી ગૌરક્ષક સમિતિ રાજકોટ ધર્મશાનંદ હિરેનભાઈ જોશી રાજકોટ ગૌશાંસદ ગૌતમભાઈ આહીર ચોટીલા દલસુખભાઈ અજાડિયા ગૌ વિધાયક જસદણ દીપક વાઘેલા ગોવિંદાયક કુવાડવા બીપીન મહારાજ ગૌરક્ષક રાજકોટ ગૌરક્ષક ગૌ વિધાયકજેકીભાઈ ગજ્જર ભાવિન પટેલ ભરતભાઈ આહીર રાજુભાઈ જોગરાણા કૃપાલ ભાઈ ગલોલીયા શહીદ ગૌરક્ષક ગબરુભાઈના દીકરા ભાવેશભાઈ લાબરીયા સાંસદ રૂપાલાજી એ ખાતરી આપી હતી કે ગૌમાતા માટે સંસદમાં યોગ્ય અવાજ ઉઠાવી અને આપણું બિલ રજૂ કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy