રામચરિતમાનસ મંદિરમાં અખંડ શિવપૂજન સાથે મહાશિવરાત્રિની ઉજવણી

Local | Rajkot | 19 February, 2025 | 10:24 AM
સાંજ સમાચાર

શહેરના મોરબી રોડ પર આવેલ રામચરિતમાનસ મંદિરે પૂ.શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે આગામી તા.26 ને બુધવારે મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં સવારથી સાંજ સુધી અખંડ શિવપૂજન, રૂદ્રાભિષેક થશે. "ૐ નમ: શિવાય" નો મંત્રજાપ થશે. બપોરે 12 કલાકે મહાઆરતી થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj